આર્મી, નેવી અને એરફોર્સમાં ભરતી માટે સરકારની નવી યોજના ‘અગ્નિપથ’ના વિરોધમાં બિહારમાં શરૂ થયેલા યુવાનોના વિરોધ પ્રદર્શને ગુરુવારે ઉગ્ર રૂપ ધારણ કર્યું છે. <br /> <br />નેશનલ હેરાલ્ડ કેસમાં ED દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની 3 દિવસમાં 27 કલાક પૂછપરછ કરવામાં આવી છે. હવે આવતીકાલે રાહુલ ગાંધીને ED સમક્ષ હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, મારે રોજ ED આવવુ પડશે.